લોધો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોધો

પુંલિંગ

  • 1

    લાંબો અને મજબૂત બાંધાનો માણસ.

  • 2

    ઘાસ વેચતી એ નામની એક જાતનો માણસ.

મૂળ

સર૰ म. लोधा