લોપડચોપડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોપડચોપડ

વિશેષણ

 • 1

  ખૂબ ઘી કે તેલવાળું.

 • 2

  લાક્ષણિક અતિશયોક્તિવાળું.

મૂળ

લેપવું+ચોપડવું

નપુંસક લિંગ

 • 1

  ચીકટ; ઘી, તેલ વગેરે.

 • 2

  લાક્ષણિક અતિશયોક્તિ.

 • 3

  ખુશામત.