ગુજરાતી માં લોલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

લોલ1લોલ2

લોલ1

વિશેષણ

 • 1

  ચંચળ.

 • 2

  સુંદર.

 • 3

  આતુર.

નપુંસક લિંગ

 • 1

  ગરબાની લીટીને છેડે આવતો શબ્દ.

ગુજરાતી માં લોલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

લોલ1લોલ2

લોલ2

નપુંસક લિંગ

 • 1

  આદિવાસી સમાજમાં વસંતોત્સવ નિમિત્તે ગવાતું ગીત (લોક.).