લોલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોલો

અવ્યય

  • 1

    હાલરડાનો એક અવાજ.

મૂળ

सं. लुल्

પુંલિંગ

  • 1

    (જીભનો) લોલતો સ્નાયુ; લોળો.