લોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોળ

સ્ત્રીલિંગ

 • 1

  કાઠિયાવાડી મારનું નિશાન; સોળ.

 • 2

  લાખની બંગડી.

 • 3

  લૂમ; ઝૂમખું.

વિશેષણ

 • 1

  રાતું.