લોળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોળિયું

નપુંસક લિંગ

  • 1

    સ્ત્રીઓનું કાનની બૂટનું એક ઘરેણું.

  • 2

    લાક્ષણિક ડાંગરની ડૂંડી.

મૂળ

सं. लोल; સર૰ म. लोळणें