લોળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોળો

પુંલિંગ

  • 1

    જીભ; જીભનું ટેરવું; લોલો.

મૂળ

सं. लुल् ઉપરથી; સર૰ म. लोळा=પડજીભ