લોહર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોહર

પુંલિંગ

  • 1

    જડસો; મૂર્ખ.

  • 2

    [સર૰ લોફર] રખડેલ યા તોફાની જુવાનડો.