લોહિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોહિયું

નપુંસક લિંગ

સુરતી
  • 1

    સુરતી તાવડી; કઢાઈ.

મૂળ

લોહ પરથી; प्रा. लोही