લોહી પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોહી પડવું

  • 1

    લોહી બહાર આવવું (ઊલટી, ઝાડા ઇ૰માં); લોહી દદડવું.