લૌકિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૌકિક

વિશેષણ

 • 1

  લોકોમાં ચાલતું.

 • 2

  આ લોકનું; દુન્યવી.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  લોકાચાર.

 • 2

  ખરખરો; લોકીક.