ળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુંલિંગ

  • 1

    છેલ્લો ગુજરાતી વ્યંજન (એનાથી શરૂ થતો એકે શબ્દ નથી. ઘણા શબ્દોમાં આવતા 'લ'ના વિકલ્પ તરીકે 'ળ' વપરાય છે.) જેમ કે, કલા, -ળા; આવલી, -ળી ઇ૰.

મૂળ

સર૰ म.