વદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વદન

નપુંસક લિંગ

 • 1

  મુખ.

મૂળ

सं.

વંદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંદન

નપુંસક લિંગ

 • 1

  નમસ્કાર; પ્રણામ.

મૂળ

सं.

વેદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેદન

નપુંસક લિંગ

 • 1

  જાણવું તે; જ્ઞાન.

 • 2

  અનુભવવું તે; લાગણી.