વેઇટ લિફ્ટિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેઇટ લિફ્ટિંગ

નપુંસક લિંગ

  • 1

    બારબૅલ કે કોઈ પણ જાતનું ભારે વજન ઊંચકવાની એક રમત કે કસરત.

મૂળ

इं.