વંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંક

વિશેષણ

  • 1

    વાંકું.

મૂળ

सं.

વંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંક

પુંલિંગ

  • 1

    આડું વલણ.

મૂળ

सं.

વંકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંકું

વિશેષણ

  • 1

    વંક; વાંકું.

વૃક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૃક

નપુંસક લિંગ

  • 1

    વરુ.

મૂળ

सं.