વક્કર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વક્કર

પુંલિંગ

  • 1

    મોભો; વજન.

  • 2

    ઢંગ; લાયકી.

વિશેષણ

મૂળ

अ. वकर; સર૰ म.