વકટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વકટ

પુંલિંગ

  • 1

    ગિલ્લીદંડાની રમતમાં પહેલો દાવ.

મૂળ

સર૰ म.; तेलगु वकटु=એક