વૈકુંઠવાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈકુંઠવાસ

પુંલિંગ

  • 1

    વૈકુંઠમાં વાસ.

  • 2

    મૃત્યુ (વૈકુંઠવાસ થવો).