ગુજરાતી

માં વકરુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: વકરું1વક્ર2વેકૂર3

વકરું1

પુંલિંગ

 • 1

  લાંઠ; તોફાની.

મૂળ

જુઓ વકરવું

ગુજરાતી

માં વકરુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: વકરું1વક્ર2વેકૂર3

વક્ર2

વિશેષણ

 • 1

  વાંકું.

ગુજરાતી

માં વકરુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: વકરું1વક્ર2વેકૂર3

વેકૂર3

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ઝીણી કાંકરીઓવાળી મોટી રેતી.

મૂળ

સર૰ વેકરો

પુંલિંગ

જ્યોતિષશાસ્ત્ર​
 • 1

  જ્યોતિષશાસ્ત્ર​
  વક્રી ગ્રહ. જેમ કે, મંગળ, શનિ.

મૂળ

सं.