વક્રદર્શી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વક્રદર્શી

વિશેષણ

  • 1

    વાંકું જોનાર; વાંકદેખું; ખરાબ કે બૂરું જોનાર.

  • 2

    દોષ કે ખામી જોનાર; 'સિનિક'.

મૂળ

सं.