વક્રદૃષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વક્રદૃષ્ટિ

સ્ત્રીલિંગ

  • 1

    બાડી નજર.

  • 2

    વાંકું જ જોનારી-ક્રોધની કે દ્વેષની નજર.

વક્રદૃષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વક્રદૃષ્ટિ

વિશેષણ

  • 1

    તેવી નજરવાળું.