વકરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વકરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બગડવું; વીફરવું.

  • 2

    બહેકવું; ફાટવું.

  • 3

    ફરી જવું; વાંકું બોલવું.

મૂળ

સર૰ म. विकरणें (सं. वि+कृ)