ગુજરાતી

માં વકરોની 2 મુખ્ય વ્યાખ્યા છે: વકરો1વેકરો2

વકરો1

પુંલિંગ

 • 1

  વેચાણ.

 • 2

  વેચાણનું નાણું.

 • 3

  વેચાયેલો માલ.

મૂળ

સર૰ म. विकरी ( सं. वि +क्री)

ગુજરાતી

માં વકરોની 2 મુખ્ય વ્યાખ્યા છે: વકરો1વેકરો2

વેકરો2

પુંલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી કાંકરાવાળી જાડી રેતી.

મૂળ

सं. वालुका ?