વક્રોક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વક્રોક્તિ

સ્ત્રીલિંગ

 • 1

  કટાક્ષનું વચન.

 • 2

  વાંકો બોલ.

 • 3

  કાવ્યશાસ્ત્ર
  એક કાવ્યાલંકાર, જેમાં કાકુ કે શ્લેષથી વાકયનો જુદો જ અર્થ કરવામાં આવે છે.

મૂળ

+ઉક્તિ