વૈકલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈકલ

વિશેષણ

  • 1

    વાયલ; ઘેલું; મૂર્ખ.

મૂળ

सं. विकल; સર૰ हिं. वैकल; म. वैकळ