વૈકલ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈકલ્ય

નપુંસક લિંગ

  • 1

    વ્યાકુળતા; ગભરાટ.

  • 2

    વિકળતા; અંગહીનતા.

  • 3

    અપૂર્ણતા; ખામી.

મૂળ

सं.