વેકળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેકળો

પુંલિંગ

  • 1

    નાનો વહેળો; વોકળો.

મૂળ

વહેવું+કલ્લોલવું? કે वोक्क=અવાજ કરવો પરથી?