વેકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેકવું

અકર્મક ક્રિયાપદ​

સુરતી
  • 1

    સુરતી ઉતાવળ કરવી.

મૂળ

જુઓ વેગવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વેચવું (ઉત્તર ગુજરાતમાં).