વેકાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેકાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'વેકવું'નું કર્મણિ.

વંકાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંકાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    રિસાવું; આડા થવું.

  • 2

    વાંકું થવું; વળાંક કે વાંકમાં જવું; વળવું.