ગુજરાતી

માં વખની 2 મુખ્ય વ્યાખ્યા છે: વખ1વખું2

વખ1

નપુંસક લિંગ

 • 1

  વિષ; ઝેર; પાણી.

 • 2

  પુનર્વસુ નક્ષત્ર.

ગુજરાતી

માં વખની 2 મુખ્ય વ્યાખ્યા છે: વખ1વખું2

વખું2

નપુંસક લિંગ

 • 1

  પક્ષ.

 • 2

  ઓથ.

 • 3

  વગ.

મૂળ

प्रा. वक्ख ( सं. पक्ष)