વેખંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેખંડ

સ્ત્રીલિંગ

  • 1

    એક ઔષધિ.

મૂળ

સર૰ म. (सं. वच+खंड?)

વખડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વખડું

નપુંસક લિંગ

  • 1

    વખ (લાલિત્યવાચક).