વખત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વખત

પુંલિંગ

 • 1

  કાળ; સમય.

 • 2

  તક.

 • 3

  માઠી હાલત.

 • 4

  નવરાશ.

મૂળ

अ. वक्त; સર૰ म.; हिं. वक्त

સ્ત્રીલિંગ

 • 1

  વાર; ફેરો. જેમ કે, એને કેટલી વખત કહું? (ચ.).

વખતે ની ગુજરાતીમાં વ્યાખ્યા

વખતે

અવ્યય

 • 1

  કદાચ; સંભવત:.