વેખળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેખળ

વિશેષણ

  • 1

    સ્વમાન વિનાનું; ખડખડ હસી પડે તેવું.

  • 2

    અસભ્ય; નિર્લજ્જ.

મૂળ

'ખળ' ઉપરથી