વેખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેખવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચકિત થવું.

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    જોવું; તપાસવું.

મૂળ

सं. वि +ईक्ष् ( प्रा. इक्ख)