વખવખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વખવખવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વલખાં મારવાં.

  • 2

    ખાઉં ખાઉં કરવું; તલપવું.

મૂળ

સર૰ म. वखवखणें