વખાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વખાણ

નપુંસક લિંગ

  • 1

    પ્રશંસા.

  • 2

    જૈન
    વ્યાખ્યાન; પ્રવચન.

મૂળ

प्रा. वक्खाण (सं. व्याख्यान); अप.; સર૰ हिं. बखान