વખાણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વખાણવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પ્રશંસા કરવી.

  • 2

    +વિગતથી કહેવું; વર્ણવવું.