વખો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વખો

પુંલિંગ

  • 1

    ભૂખમરાનું સંકટ.

  • 2

    સંકટ.

મૂળ

अ. वाकिअह