વખોડણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વખોડણું

નપુંસક લિંગ

  • 1

    ખોડ; દોષ.

  • 2

    વખોડવું તે; નિંદા.

મૂળ

વખોડવું પરથી