વખોડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વખોડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વગોવવું; ખોડ કાઢવી; નિંદા કરવી.

મૂળ

दे. विक्खोड; સર૰ हिं. बखोरना