વખોરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વખોરો

પુંલિંગ

  • 1

    ટેબલ કે કબાટનું ખાનું.

  • 2

    પાનપેટી.

મૂળ

સર૰ વખાર