વગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વગ

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  વગવસીલો; વગ ને વસીલો; મોટાની સાથેનો સંબંધ, તેની ઓથને કુમક.

 • 2

  પક્ષ; તરફેણ.

 • 3

  જગા; સવડ.

 • 4

  તક; અવસર.

મૂળ

प्रा. वग्ग (सं. वर्ग); સર૰ म. (अ. वकअ?)

વંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંગ

સ્ત્રીલિંગ

 • 1

  કલાઈ.

મૂળ

सं.

વંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંગ

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  બંગ-બંગાળ દેશ.

વગુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વગુ

અવ્યય

 • 1

  જથે; બાજુ.

મૂળ

જુઓ વગ

વેગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેગ

પુંલિંગ

 • 1

  ગતિ; ઝડપ.

 • 2

  જુસ્સો; જોસ.

 • 3

  ચસકો; સણકો.

 • 4

  ત્રાસ; તાપ.

મૂળ

सं.

વેગુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેગુ

પુંલિંગ

 • 1

  મૂર્ખ; ઠોઠ.

મૂળ

સર૰ म. वेंग (सं. व्यड्ग)