વગડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વગડો

પુંલિંગ

  • 1

    જંગલ; વેરાન કે ઉજ્જડ પ્રદેશ; રાન.

મૂળ

प्रा. विगड ( सं. विकट); સર૰ म. वगळ