વગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વગર

અવ્યય

  • 1

    વિના.

મૂળ

अ. बिगैर; સર૰ म.; हिं. बगैर

વગેરે ની ગુજરાતીમાં વ્યાખ્યા

વગેરે

અવ્યય

  • 1

    અને બીજા; ઇત્યાદિ (ટૂંકમાં વ૰ લખાય છે.).

મૂળ

अ. वगै़रह; સર૰ म. वगैरे-रा; हिं. वगै़रेह