ગુજરાતી

માં વગળની 3 મુખ્ય વ્યાખ્યા છે: વગળ1વેગળું2વેગળે3

વગળ1

પુંલિંગ

 • 1

  ભેગ.

 • 2

  ભ્રષ્ટતા; વર્ણસંકરતા.

 • 3

  કપટ.

ગુજરાતી

માં વગળની 3 મુખ્ય વ્યાખ્યા છે: વગળ1વેગળું2વેગળે3

વેગળું2

વિશેષણ

 • 1

  દૂર.

 • 2

  જુદું; અલગ.

મૂળ

दे. वेग्गल; સર૰ म. वेगळा

ગુજરાતી

માં વગળની 3 મુખ્ય વ્યાખ્યા છે: વગળ1વેગળું2વેગળે3

વેગળે3

ક્રિયાવિશેષણ

 • 1

  આઘે; દૂર.

નપુંસક લિંગ

 • 1

  ભેગ.

 • 2

  ભ્રષ્ટતા; વર્ણસંકરતા.

 • 3

  કપટ.

મૂળ

प्रा. विगल ( सं. विकल); સર૰ म. वगळ