વગવસીલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વગવસીલો

પુંલિંગ

  • 1

    વગ ને વસીલો; મોટાની સાથેનો સંબંધ, તેની ઓથ ને કુમક.

મૂળ

વગ+વસીલો