વગાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વગાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વગડે એમ કરવું; બજાવવું.

  • 2

    વાગે-લાગે એમ કરવું.

મૂળ

જુઓ વાગવું