વગિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વગિયું

વિશેષણ

  • 1

    ઓળખીતું; વગવાળું.

  • 2

    વગ કે પક્ષપાત કરનારું.

નપુંસક લિંગ

  • 1

    તરફદારી; પક્ષપાત.

મૂળ

'વગ' ઉપરથી