ગુજરાતી

માં વગીલુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: વગીલું1વેગીલું2

વગીલું1

વિશેષણ

 • 1

  ઓળખીતું; વગવાળું.

 • 2

  વગ કે પક્ષપાત કરનારું.

ગુજરાતી

માં વગીલુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: વગીલું1વેગીલું2

વેગીલું2

વિશેષણ

 • 1

  વેગવાળું.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  તરફદારી; પક્ષપાત.

મૂળ

'વગ' ઉપરથી