વઘરણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વઘરણું

નપુંસક લિંગ

 • 1

  ટંટો; અણબનાવ.

 • 2

  વિઘ્ન.

 • 3

  બગડવું કે સળવા માંડવું તે.

 • 4

  હરકત.